Kareena Kapoor Khan Looks Glamorous in Blue Dress
  • Home
  • Featured
  • Photos: ‘બેબો’નો ગ્લેમરસ અવતાર જોઇને ચોંટી રહેશે નજર

Photos: ‘બેબો’નો ગ્લેમરસ અવતાર જોઇને ચોંટી રહેશે નજર

 | 12:18 pm IST

બોલીવુડ અભિનેત્રી કરીના કપૂર ખાન પોતાની સુંદરતા અને સ્ટાઇલને લઇને હંમેશા ચર્ચામાં રહે છે. કરીના પોતાની ફિટનેસ અને બ્યૂટીને લઇને ફેન્સનું ધ્યાન ખેંચે છે. તાજેતરમાં જ એક લૉન્ચિંગ ઇવેન્ટમાં પહોંચી હતી. આ ઇવેન્ટમાં બેબો બ્લૂ કલરનો ડ્રેસ પહેરીને પહોંચી હતી. આ ડ્રેસમાં તે ઘણી જ ગ્લેમરસ લાગી રહી હતી.

કરીનાની આ તસવીર સોશિયલ મીડિયા પર ઘણી જ વાયરલ થઈ રહી છે. કરીનાનો આ અંદાજ ફેન્સને ઘણો જ પંસદ પડી રહ્યો છે. સોશિયલ મીડિયા પર કરીનાની આ તસવીરો જોઇને ફેન્સ ઘણી જ પ્રશંસા કરી રહ્યા છે.