kareena kapoor khan love life in 19 year long career
  • Home
  • Photo Gallery
  • PHOTOS: કરિનાનાં બોલિવૂડમાં 19 વર્ષ પૂરા, આટલા હિરો સાથે રહી ચૂક્યું છે અફેર

PHOTOS: કરિનાનાં બોલિવૂડમાં 19 વર્ષ પૂરા, આટલા હિરો સાથે રહી ચૂક્યું છે અફેર

 | 3:04 pm IST

કપૂર ખાનદાનની લાડકી અને બોલિવૂડની ટોપ હિરોઈન કરિના કપૂરનું ફિલ્મી કરિયર ઘણું હિટ રહ્યું છે. તેના બોલિવૂડનાં ડેબ્યુનાં 19 વર્ષ પુરા થયા છે. રિફ્યૂજી ફિલ્મથી તેણે બોલિવૂડની શરૂઆત કરી હતી. શરૂઆતથી જ તેણે 19 વર્ષ સુધી અનેક હિટ ફિલ્મો આપી છે. ફિલ્મમાં તેની બહેતરીન એક્ટિંગ માટે ઘણા એવોર્ડો પણ મળ્યા છે. ફિલ્મો સાથે કરિનાની લવ લાઈફ પણ એટલી જ ચર્ચામાં રહી હતી. તો જાણો ક્યાં ક્યાં હિરો સાથે કરિનાનું અફેર રહી ચૂક્યું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન