section not found
NIFTY 9,373.60 -12.55  |  SENSEX 30,353.58 +-11.67  |  USD 64.7500 -0.14
1.6M
1M
1.7M
APPS
section not found
section not found
  • Home
  • Photo Gallery
  • તૈમુરને લઇને ફરવા નિકળી કરિના: PICS

તૈમુરને લઇને ફરવા નિકળી કરિના: PICS

 | 11:51 am IST

બોલીવુડ અભિનેત્રી કરિના કપૂર ખાન તેના દિકરા તૈમુર સાથે જાહેરમાં જોવા મળી હતી. સુત્રોના જણાવ્યા અનુસાર કરિના કપૂર તૈમુર સાથે બેસ્ટ ફ્રેન્ડ અમૃતા અરોરાના ઘરે ગઈ હતી. ઉલ્લેખનીય છે કે, કરિના કપૂર હાલમાં પ્રેગ્નન્સી બાદનું વધારાનું વજન યોગા કરીને ઉતારી રહી છે. કરિનાએ વર્કઆઉટ તથા યોગાની મદદથી પ્રેગ્નન્સી પછી 12 કિલો જેટલું વજન ઘટાડી દીધું છે. તે હવે સોનમ કપૂર સાથે ‘વીર દી વેડિંગ’માં કામ કરવાની છે.

1
;
section not found section not found