કરીના કપૂરે કરાવ્યું hot ફોટોશૂટ, વાઇરલ થયા pics - Sandesh
NIFTY 10,564.05 -1.25  |  SENSEX 34,415.58 +-11.71  |  USD 66.1200 +0.33
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Photo Gallery
  • કરીના કપૂરે કરાવ્યું hot ફોટોશૂટ, વાઇરલ થયા pics

કરીના કપૂરે કરાવ્યું hot ફોટોશૂટ, વાઇરલ થયા pics

 | 3:04 pm IST

1 વર્ષના તૈમૂરની મંમ્મી કરીના કપૂર ખાન છાશવારે ચર્ચામાં હોય છે. તેની ફેશન સેન્સ અને સ્ટાઈલના કારણે દરેક પાર્ટી અને અવસરે આકર્ષણનું કેન્દ્ર બને છે. કરીના કપૂર ખાન બોલિવૂડની હોટ મોમ બની ચુકી છે. તૈમૂરના જન્મ પછી થોડા જ મહિનાઓમાં કરીના કપૂર ફરીથી સેક્સી અને સ્લીમ બની ગઈ હતી. તેની આ સુંદરતા વોગ મેગેઝિન માટે કરાવેલા ફોટોશૂટમાં પણ કેદ થઈ છે. કરીના કપૂર ખાને વોગ ઈન્ડિયા મેગેઝિન માટે એક ફોટોશૂટ કરાવ્યું હતુ જેની કેટલીક તસવીરો ઈન્સ્ટાગ્રામ પર શેર કરવામાં આવી છે. હવે કરીના કપૂર વોગના જાન્યુઆરી 2018ના કવર પેજ પર જોવા મળશે. આ ફોટો વોગના ઈન્સ્ટાગ્રામ પેજ પર પણ શેર કરવામાં આવ્યા છે.