તૈમૂરને ખોળામાં ઉઠાવીને આ રીતે ફોટો ક્લિક કરાવતી જોવા મળી કરીના - Sandesh
NIFTY 10,799.85 +0.00  |  SENSEX 35,548.26 +0.00  |  USD 67.9850 -0.03
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Photo Gallery
  • તૈમૂરને ખોળામાં ઉઠાવીને આ રીતે ફોટો ક્લિક કરાવતી જોવા મળી કરીના

તૈમૂરને ખોળામાં ઉઠાવીને આ રીતે ફોટો ક્લિક કરાવતી જોવા મળી કરીના

 | 6:49 pm IST

રાજસ્થાનમાં શોર્ટ હોલિડે પછી  કરીના કપૂર અને તૈમૂર પાછા ઘરે આવી ગયા છે. કરીના અને તૈમૂર થોડાક દિવસ પહેલા સૈફ અલીની સાથે તેમની શૂટિંગ લોકેશન પર ફેમિલિ યૂનિયનને એન્જોય કરતા જોવા મળ્યા હતા. રાજસ્થાનની ગલિયોમાં સૈફ ક્રિકેટ રમતો જોઈને તૈમૂર બહુ ખુશ દેખાય રહ્યો છે. હવે તૈમૂર મોમ કરીનાની સાથે મુંબઈ પાછો આવી ગયો છે. શનિવાર સવારે કરીના દીકરા તૈમૂરની સાથે સ્પોટ થઈ હતી. આ તસવીરો કરિશ્મા કપૂરના ઘરની બહારની છે, જ્યાં કરીના તૈમૂરની સાથે બહેન કરિશ્માને મળવા ગઈ હતી.