તૈમૂરના નખરાં પર કરીનાએ વરસાવ્યું વહાલ, જોઈ લો છોટે નવાબની cute તસવીરો - Sandesh
NIFTY 10,936.85 -82.05  |  SENSEX 36,323.77 +-217.86  |  USD 68.5700 +0.05
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Photo Gallery
  • તૈમૂરના નખરાં પર કરીનાએ વરસાવ્યું વહાલ, જોઈ લો છોટે નવાબની cute તસવીરો

તૈમૂરના નખરાં પર કરીનાએ વરસાવ્યું વહાલ, જોઈ લો છોટે નવાબની cute તસવીરો

 | 5:59 pm IST

કરીના અને સૈફનો નવ મહિનાનો તૈમૂર સોશિયલ મીડિયા પર છવાયેલો રહે છે. છોટે નવાબને કરીના કપૂર પોતાનાથી અળગો કરતી નથી તેથી અવારનવાર કરીના સાથે તૈમૂર પણ કેમેરામાં કેદ થઈ જાય છે. તાજેતરમાં જ કરીના અને તૈમૂરની ક્યૂટ તસવીરો ઈન્સ્ટાગ્રામ પર શેર કરવામાં આવી છે. જેમાં કરીના તેના વહાલસોયા દીકરાને લાડ લડાવી વહાલ કરી રહી છે. આ તસવીરોને હજારો લાઈક્સ અને કોમેન્ટ મળી ચુકી છે. ઉલ્લેખનીય છે કે કરીનાએ તૈમૂરના જન્મના નવ મહિના પછી તેની આગામી ફિલ્મ ‘વીરે દી વેડિંગ’નું શૂટિંગ શરૂ કર્યુ છે. આ શૂટિંગ દિલ્હીમાં થઈ રહ્યું છે અને ત્યાં પણ તૈમૂર કરીના સાથે જ રહે છે. શૂટિંગના સમય દરમિયાન તૈમૂર હોટેલમાં રહે છે. પરંતુ શૂટિંગ પર્ણ થયા પછી કરીના છોટે નવાબને પોતાની સાથે જ રાખે છે.