NIFTY 9,915.25 +41.95  |  SENSEX 32,028.89 +124.49  |  USD 64.3150 -0.12
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Photo Gallery
  • PICS: બેબી તૈમુર સાથે આઉટિંગમાં નીકળી મમ્મી કરીના

PICS: બેબી તૈમુર સાથે આઉટિંગમાં નીકળી મમ્મી કરીના

 | 8:54 pm IST

કરીના કપૂર ખાન દિકરા તૈમુરના જન્મ બાદ લગભગ ત્રણ મહિના પછી પહેલી વાર દિકરા સાથે દેખાઈ છે. કરીના કારમાં તૈમુર સાથે બહાર જતી દેખાઈ રહી છે. કારમાં તૈમુરને લઈને તેની આયા બેઠી છે. તેની બાજુમાં કરીના કપૂર છે અને તે ફોન પર વાત કરી રહી છે. કરીના પોતાના પુત્ર તૈમુર સાથે મોમ બબિતાના ઘરે જતી જોવા મળી હતી. આ સમયે બીજી કારમાં તૈમુરની માસી કરિશ્મા પણ જોવા મળી હતી.

;