દિવાળી મનાવવા દિકરા તૈમૂર સાથે કરીના આવી પરત મુંબઈ, જુઓ તસવીરો - Sandesh
  • Home
  • Entertainment
  • Bollywood
  • દિવાળી મનાવવા દિકરા તૈમૂર સાથે કરીના આવી પરત મુંબઈ, જુઓ તસવીરો

દિવાળી મનાવવા દિકરા તૈમૂર સાથે કરીના આવી પરત મુંબઈ, જુઓ તસવીરો

 | 6:08 pm IST

બોલિવુડની અભિનેત્રી કરીના કપૂરને કાલે મુંબઈ એરપોર્ટ પર જોવામાં આવી રહી હતી. કરીના દિવાળી મનાવવા દિલ્હીથી શૂટિંગ પુરી કરીને મુંબઈ પાછી ફરી છે. તેની સાથે તૈમુર પણ એરપોર્ટ પર જોવા મળ્યો હતો.