karishma kapoor and kareena kapoor both sisters have done kissing scene
  • Home
  • Photo Gallery
  • PHOTOS: બોલિવૂડથી લઈ ઉદ્યોગપતિઓ સાથે હતું અફેર! જુઓ બર્થડે ગર્લનો હોટ અંદાજ

PHOTOS: બોલિવૂડથી લઈ ઉદ્યોગપતિઓ સાથે હતું અફેર! જુઓ બર્થડે ગર્લનો હોટ અંદાજ

 | 11:14 am IST

બોલિવૂડ એક્ટર કરિશ્મા કપૂર અને કરિના કપૂર બી ટાઉનમાં બહેનોની સૌથી હિટ જોડી છે. આજે મોટી બહેન કરિશ્મા કપૂરનો 45મો જન્મ દિવસ છે. આ બંને વચ્ચે આમ તો ઘણી વસ્તુઓ કોમન હશે. પણ પ્રોફેશનલ હિસ્ટ્રીની વાત કરીએ તો આ બંનેને એક હિરો જોડે છે. જેની સાથે તેમનો કિસિંગ સિન કોમન છે. જોકે આ કિસિંગ સિન બંને બહેનોએ 13 વર્ષનાં અંતરાલમાં કરેલો છે. આ હિરો છે આમિર ખાન. આમિર ખાન સાથે કરિશ્મા કપૂરે ફિલ્મ ‘રાજા હિન્દુસ્તાની’માં કિસિંગ સિન આપેલો હતો આ કિસિંગ સીન તે સમયનો સૌથી પોપ્યુલર સિન હતો.

કરિના અને કરિશ્મા વચ્ચે ઉંમરનાં ફરકની વાત કરીએ તો આ બંને વચ્ચે છ વર્ષનો ફરક છે. 25 જૂન 1974નાં રોજ જન્મેલી કરિશ્માએ વર્ષ 1991માં ‘પ્રેમકેદી’ ફિલ્મથી ઇન્ડસ્ટ્રીમાં એન્ટ્રી કરી હતી. જ્યારે કરિના કપૂર ખાને વર્ષ 2000માં ફિલ્મ ‘રેફ્યુજી’થી ઇન્ડસ્ટ્રીમાં એન્ટ્રી કરી હતી. કરિશ્માની અભિષેક સાથે સગાઈ તૂટવાથી માંડી બિઝનેસમને સાથે લગ્ન પછી તલાકની ખબરો ભારે ચર્મામાં હતી. તો જુઓ અહીં કરિશ્માનાં ફોટો…

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન