Karishma Tanna looking gorgeous in new picture Bollywood
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Featured
  • Photos: કરિશ્મા તન્નાનો ગ્લેમરસ અંદાજ, પ્રશંસકો જોતા જ કહેવા લાગ્યા સુપરથી પણ ઉપર

Photos: કરિશ્મા તન્નાનો ગ્લેમરસ અંદાજ, પ્રશંસકો જોતા જ કહેવા લાગ્યા સુપરથી પણ ઉપર

 | 11:56 am IST
  • Share

નાના પડદાની લોકપ્રિય એક્ટ્રેસ કરિશ્મા તન્ના (Karishma Tanna) પોતાની તસવીરોના કારણે ચર્ચામાં રહે છે. કરિશ્મા સોશિયલ મીડિયા પર ખૂબ એક્ટિવ રહે છે અને અવાર નવાર તસવીરો ફેન્સ સાથે શેર કરતી રહે છે. ઈન્સ્ટાગ્રામ (Instagram) પર તેની 5 મિલિયનથી પણ વધુ ફેન ફોલોઅર્સ છે.

‘ખતરો કે ખેલાડી 10 (Khatron Ke Khiladi 10)’ના ફિનાલે જીતીને ટ્રોફી પર કબજો કરનાર અભિનેત્રી કરિશ્મા તન્ના (Karishma Tanna)ફરી એકવાર સોશિયલ મીડિયા પર ચર્ચામાં છે. ટેલિવિઝનની હોટ અને લોકપ્રિય એક્ટ્રેસ કરિશ્મા તન્ના રણબીર કપૂરની ફિલ્મ સંજુમાં બોલ્ડ અવતારમાં જોવા મળી હતી ત્યારે પણ તેની ખુબ જ ચર્ચા કરવામા આવી હતી.

એકતા કપૂરનો શો “નાગિન -3” માં જોવા મળેલી લોકપ્રિય ટીવી અભિનેત્રી કરિશ્મા તન્ના તેની સુંદર તસવીરને કારણે ચર્ચામાં છે. અભિનેત્રી થોડા સમય પહેલા લાહોર કોન્ફિન્ડેશિયલમાં જોવા મળી હતી. તો તમે પણ જોઇ લો આ મનભાવન તસવીરો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન