karishma tanna new photoshoot went viral on internet beautiful
  • Home
  • Featured
  • કરિશ્માએ હાથમાં સાપ પકડીને શેર કર્યા હોટ PHOTOS, સોશિયલ મીડિયા પર મિનિટોમાં જ વાયરલ!

કરિશ્માએ હાથમાં સાપ પકડીને શેર કર્યા હોટ PHOTOS, સોશિયલ મીડિયા પર મિનિટોમાં જ વાયરલ!

 | 5:38 pm IST

નાના પડદાની પ્રખ્યાત અભિનેત્રી કરિશ્મા તન્નાએ ગયા વર્ષે બોલિવૂડમાં પગ મૂક્યો ત્યારથી જ સનસનાટી મચી ગઈ. તે માત્ર બ્લોકબસ્ટર ફિલ્મ ‘સંજુ’ નો હિસ્સો બની હતી, પણ તેના અભિનયની પ્રશંસા ચારેકોર થઈ હતી. પરંતુ હવે કરિશ્મા તેના કિલર સ્ટાઇલના ફોટાને કારણે ચર્ચામાં છે. કરિશ્મા ઘણીવાર કંઈક અને કંઈક ફોટોશૂટ કરાવે છે જે તરત જ ચર્ચામાં આવી જાય છે. પરંતુ આ વખતે કરિશ્મા હાથમાં સાપ લઈને ફોટા પાડતી જોવા મળે છે.

હાથમાં સાપ લઈને કરિશ્મા તન્ના નિર્ભીક દેખાઈ રહી છે. કરિશ્મા અવારનવાર કોઈક ફોટોશૂટ કરાવે છે. જ્યારે જ્યારે કરિશ્મા ફોટોશૂટ કરાવે છે જે તે ટોપમાં આવી જાય છે. કરિશ્મા તેના કિલર સ્ટાઇલ ફોટોગ્રાફ્સને કારણે હાલમાં ચર્ચામાં છે. તો જુઓ આ નવા નવા ફોટોઝ….

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન