કરિશ્મા તન્નાએ સોશિયલ મીડિયામાં શેર કર્યા હોટ અને બોલ્ડ PHOTOS, લોકોએ કહ્યું – વાહ શું અદા છે
ખતરો કે ખેલાડી 10 (Khatron Ke Khiladi 10)’ના ફિનાલે જીતીને ટ્રોફી પર કબજો કરનાર અભિનેત્રી કરિશ્મા તન્ના (Karishma Tanna)એકતા કપૂરના સુપરનેચરલ શૉ નાગિન 3માં જોવા મળી હતી. આ ઉપરાંત તે ઓલ્ટ બાલાજીની વેબ સીરીઝમાં પણ દેખાઇ હતી. પણ એ સિવાય જો વાત કરીએ તો કરિશ્મા સોશિયલ મીડિયા પર ખૂબ એક્ટિવ છે અને સતત પોતાના ફેન્સ સાથે નવી નવી તસવીરો શેર કરતી રહે છે. ત્યારે હાલમાં જ તેણે પોતાની નવી તસવીરો શેર કરી છે જેમાં તેનો બોલ્ડ અંદાજ જોવા મળી રહ્યો છે. અભિનેત્રીના આ ફોટો હાલ સોશિયલ મીડિયામાં ખુબ જ વાયરલ થઈ રહ્યા છે. લોકો આ ફોટોને ખુબ જ પસંદ અને શેર કરી રહ્યા છે. જુઓ આ PHOTOS..
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન