karishma tanna share bold photos on Instagram goes viral
  • Home
  • Featured
  • Photos: ટીવીની આ ‘નાગિન’ સોશિયલ મીડિયા પર મચાવી રહી છે ધૂમ

Photos: ટીવીની આ ‘નાગિન’ સોશિયલ મીડિયા પર મચાવી રહી છે ધૂમ

 | 8:56 am IST

ટેલીવિઝનની હોટ એન્ડ પોપ્યુલર એકટ્રેસ કરિશ્મા તન્ના રણબીર કપૂરની ફિલ્મ સંજૂમાં ખુબજ બોલ્ડ અવતારમાં નજરે ચડી હતી. આમ પણ કરિશ્મા તેના બોલ્ડ અંદાજથી જાણીતી છે. પોતાની પર્સનલ લાઈફ હોય કે પ્રોફેશનલ લાઈફ હંમેશા પોતાની તરફ આકર્ષણ જમાવતી રહે છે.

એકતા કપૂરના ખુબજ લોકપ્રિય શો નાગિન-3માં કરિશ્મા ખુબજ લોકપ્રિય થઈ હતી અને પ્રશંસકોની વાહવાહી મેળવી ચુકી છે. કરિશ્મા તન્ના તેની ખુબસુરતીના કારણે મીડિયામાં છવાયેલી રહે છે. કરિશ્માએ પોતાના સોશિયલ મીડિયા હેન્ડલ પર બોલ્ડ ફોટાઓ શેર કર્યા છે. કરિશ્માનો આ અંદાજ તેના પ્રશંસકોને ખુબજ પસંદ પડી રહ્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન