Karishma Tanna's Kadila Estimates in Black Dresses
  • Home
  • Photo Gallery
  • બ્લેક ડ્રેસમાં કરિશ્મા તન્નાનો કાતિલાના અંદાજ, PHOTOS જોઈ કહેશો ‘OMG’

બ્લેક ડ્રેસમાં કરિશ્મા તન્નાનો કાતિલાના અંદાજ, PHOTOS જોઈ કહેશો ‘OMG’

 | 1:37 pm IST

ટીવી અને બૉલિવૂડની હૉટ અને બોલ્ડ અભિનેત્રી કરિશ્મા તન્ના હમેશા તેના ફોટા સોશિયલ મીડિયા પર શેર કરતી રહે છે. તાજેતરમાં કરિશ્માએ તેની તસ્વીરો સોશિયલ મીડિયામાં પોતાના ફેન્સ સાથે શેર કરી છે.

ફેન્સ દ્વારા તેના ફોટાઓ ખૂબ પસંદ કરવામાં આવી રહ્યા છે અને ખૂબ કમેંટ પણ મળી રહી છે. કરિશ્મા તન્ના પોતાના બિકની ફોટાને સોશિયલ મીડિયા પર કરતી રહેતી હોય છે. કરિશ્મા તન્ના ટીવી સીરિયલના સિવાય બૉલિવૂડ ફિલ્મ સંજૂમાં પણ નજરે પડી રહી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન