પિતાની બર્થ-ડે પાર્ટી કરિશ્માએ માણી બોયફ્રેન્ડ સાથે, જુઓ PICS

2604

બોલિવૂડ એક્ટર રણધીર કપૂરના 70માં બર્થ ડે પર એક શાનદાર પાર્ટી યોજાઈ હતી. કરિશ્મા કપૂરે પિતાના જન્મ દિવસની પાર્ટીના ફોટો ઈન્સ્ટાગ્રામ પર પણ શેર કર્યા હતા. આ પાર્ટીમાં સૌથી વધુ ચર્ચા કરિશ્મા કપૂર અને સંદીપ તોશનીવાલની થઈ હતી. બન્ને ઘણા વર્ષોથી એકબીજાને ડેટ કરી રહ્યા છે. આ કપલ સાથે કરિશ્માની માતા બબિતા પણ જોવા મળી હતી.