NIFTY 10,161.35 +64.95  |  SENSEX 32,410.09 +227.87  |  USD 64.9250 -0.16
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Photo Gallery
  • અને જ્યારે કરિશ્મા જીજાજીને કરવા ગઇ કંઇક ‘આવું’, PICS જોતાની સાથે ચોંકી જશો તમે પણ

અને જ્યારે કરિશ્મા જીજાજીને કરવા ગઇ કંઇક ‘આવું’, PICS જોતાની સાથે ચોંકી જશો તમે પણ

 | 4:15 pm IST

કરિશ્મા કપૂર અને કરિના કપૂરનું શરૂઆતથી જ ખૂબ જ સારુ બોન્ડિંગ જોવા મળ્યું છે. જો કે થોડા સમય પહેલા જ તેઓ એક ડિનર ડેટ પર સ્પોટ થયા હતા. આ સમયે કરિનાનો પતિ સૈફ અલી ખાન પણ જોવા મળ્યો હતો.

જો કે આ ત્રણેયએ સાથે ક્વોલિટી ટાઈમ સ્પેન્ડ કર્યો હતો. તસવીરોમાં તમે જોઇ શકો છો કે, એ લોકોએ કેટલુ એન્જોય કર્યુ છે. કરિશ્માએ કેટલાક ફોટોઝ સોશ્યિલ મીડિયા પર શેર કર્યા હતા. એક ફોટોમાં કરિશ્મા અને કરિના પોઝ આપી રહ્યા છે તો બીજા ફોટોમાં કરિશ્મા અને સૈફ પોઝ આપી રહ્યા છે.