સંજય કપૂરથી છુટાછેડા લીધા બાદ મુંબઈના એપાર્ટમેન્ટમાં રહે છે કરિશ્મા: Pics
October 6, 2018 | 4:08 pm IST
બોલીવુડની અભિનેત્રી કરિશ્મા કપૂર ભલે ફિલ્મ જગત માંથી દુર રહેતી હોય. પરંતુ તે સોશિયલ મીડિયામાં અને મીડિયાના કેમેરાઓમાં નજરે પડી જાય છે.
સૂત્રો મૂજબ કરિશ્મા એક વેબ સીરીઝ દ્વારા એક્ટિંગની દુનિયામાં વાપસી કરવા જઈ રહી છે. કરિશ્મા 45 વર્ષની છે, પરંતુ તેની ખૂબસૂરતી પહેલા જેવી જ છે. કરિશ્માને આજ પણ જુબેદા, હીરો નંબર વન, રાજા હિન્દુસ્તાની, દિલ તો પાગલ હૈ, જેવી ફિલ્મોમાં તેણે કામ કર્યુ છે. કરિશમાના લગ્ન દિલ્હીના બિઝનેશમેન સંજય કપૂર સાથે થયા હતા.
પતિ સંજય કપૂરથી છુટાછેડા લીધા બાદ તે મુંબઈમાં પોતાના બે બાળકો સાથે રહે છે. મુંબઈના પોશ વિસ્તારમાં કરિશ્માનું અપાર્ટમેંટ છે. જુઓ તેના ખૂબસૂરત ઘરની તસ્વીરો…