Karisma Tanna made a splash on social media with her photo
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Featured
  • ટીવી અભિનેત્રી કરિશ્મા તન્નાએ ફરી ગ્લેમરસ ફોટો દ્વારા લોકોના જીતી લીધા દિલ, જુઓ PHOTOS

ટીવી અભિનેત્રી કરિશ્મા તન્નાએ ફરી ગ્લેમરસ ફોટો દ્વારા લોકોના જીતી લીધા દિલ, જુઓ PHOTOS

 | 6:04 pm IST
  • Share

ટીવી અભિનેત્રી અને ખતરો કે ખિલાડી સીઝન 10(Khatron Ke Khiladi 10)ની વિજેતા કરિશ્મા તન્ના (Karishma Tanna) ટીવીની દૂનિયાનું જાણીતું નામ છે. તે ફિલ્મોમાં પણ કામ કરી ચૂકી છે. કેટલાક સમય પહેલા ખતરો કે ખિલાડી 10 (Khatron Ke Khiladi 10)માં જીતીને તેણએ પોતાનું નામ વધુ એક મોટી ઉપલબ્ધી દાખલ કરી છે. હાલમાં જ અભિનેત્રીએ પોતાના ખુબસુંદર ફોટો શેર કર્યા છે. કરિશ્મા તન્ના (Karishma Tanna)એ અભિનેત્રીઓમાંથી એક છે જે યુવા વર્ગ માટે એક પ્રેરણારૂપ છે. કરિશ્માનું સોશિયલ મીડિયા (Social Media) ઉપર મોટું ફેન ફોલોવિંગ છે. કરિશ્માએ હાલમાં જ કેટલાક હોટ અને ગ્લેમરસ ફોટો શેર કર્યા છે. અભિનેત્રીના આ ફોટો હાલ સોશિયલ મીડિયામાં ખુબ જ વાયરલ થઈ રહ્યા છે. લોકો આ ફોટોને ખુબ જ પસંદ અને શેર કરી રહ્યા છે. જુઓ આ PHOTOS…

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન