karnataka horse race nine year old boy won horse riding
  • Home
  • Videos
  • આ કોઇ ફિલ્મી સીન નથી, 9 વર્ષના આ બાળકનું કરતબ જોઇ તમે રહી જશો દંગ

આ કોઇ ફિલ્મી સીન નથી, 9 વર્ષના આ બાળકનું કરતબ જોઇ તમે રહી જશો દંગ

 | 4:59 pm IST

એક નવ વર્ષનું બાળક કોઇ ટ્રેનની ગતિથી દોડનાર ઘોડાની સવારી કરી રહ્યો છે. સંપૂર્ણ ઝડપ સાથે દોડનારા ઘોડા પરથી તે પડી ગયો અને તરત જ ઉભો થઇ ગયો. આ દરમિયાન પાછળથી બાઇક લઇને આવનાર તેને પોતાની ગાડીમાં બેસાડી દે છે. જ્યાં તે ઝડપથી છલાંગ મારી ઘોડા પર ચઢી ગયો અને તેણે રેસ જીતી લીધી. આ કોઇ ફિલ્મી સીન નથી પરંતુ અસલ રેસ છે. જેનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે.

ઘોડેસવારી કરનાર આ બાળકનું નામ લોકેશ સેટ્ટાગીરી છે. તે કર્ણાટકના બેલગાવી જિલ્લાનાં વડ્ડારહટ્ટી ગામનો રહેવાસી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન