Kartik Aaryan receives Sara Ali Khan, Ibrahim and Amrita Singh at airport
  • Home
  • Photo Gallery
  • PHOTOS: છુપા રુસ્તમ કાર્તિક, સારાને એરપોર્ટ પર તેડવા ગયો તો કેમેરા સામે મોઢું ઢાકી લીધું

PHOTOS: છુપા રુસ્તમ કાર્તિક, સારાને એરપોર્ટ પર તેડવા ગયો તો કેમેરા સામે મોઢું ઢાકી લીધું

 | 3:01 pm IST

સારા અલી ખાન હાલ તો ફિલ્મ લવ આજ કલ 2નું શુટિંગ પૂરૂ કરીને લંડનમાં વેકેશન માણવા જતી રહી હતી. પરંતુ ગઈ રાતે સારા પરિવાર સાથે મુંબઈ પાછી ફરી હતી. એવામાં મોટી વાત એ છે કે સારા અને એના પરિવારને એરપોર્ટ પર પિક કરવા માટે કાર્તિક આર્યન પહોચ્યો હતો. કેમેરો જોઈને કાર્તિક તરત મોઢું છુપાવી ગયો હતો.

કાર્તિક આર્યન અને સારા એક બીજાને ડેટ કરી રહ્યા છે એવી ખબરો ઘણા સમયથી ચાલી રહી છે. બંન્ને ઘણી જગ્યાએ સાથે જોવા મળી ચૂક્યાં છે અને એકબીજાના વખાણ પણ કરતા જોવા મળે છે. તો જુઓ અહીં એરપોર્ટનાં અને બીજા કેટલાક ફોટો…

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન