NIFTY 10,167.45 +71.05  |  SENSEX 32,432.69 +250.47  |  USD 64.9275 -0.15
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Photo Gallery
  • શિલ્પાથી લઈને ઈશી મા સુધીની સેલિબ્રિટીઝે આ રીતે ઉજવ્યો કરવાચોથ, જુઓ Photos

શિલ્પાથી લઈને ઈશી મા સુધીની સેલિબ્રિટીઝે આ રીતે ઉજવ્યો કરવાચોથ, જુઓ Photos

 | 2:08 pm IST

 

રવિવારે દેશભરમાં કરવાચોથનો તહેવાર બહુ જ ધામધૂમથી ઉજવ્યો હતો. બોલિવુડમાં પણ કરવા ચોથના તહેવારમાં ઝાકમઝોળ જોવા મળી. ક્યાંક ખાસ કાર્યક્રમોનું આયોજન કરાયું હતું, તો કેટલીક સેલિબ્રિટીઝ પોતાના ઘરે જ કરવાચોથનો તહેવાર ઉજવ્યો હતો. પરંતુ સૌથી ખાસ આયોજન અનિલ કપૂરનું હતું. અનિલ કપૂર અને તેમની પત્ની સુનિતા કપૂરે આ વર્ષે પણ કરવા ચોથ પર ખાસ કાર્યક્રમ કર્યો હતો, જેમાં અનેક સેલિબ્રિટીઝ પહોંચી હતી. અહી શ્રીદેવી, શિલ્પા શેટ્ટી, રવીના ટંડન, નીલમ કોઠારી, સંજય કપૂરની પત્ની મહીપ સંધુ, ચંકી પાંડેની પત્ની ભાવના પાંડે હાજર રહી. તો બીજી તરફ ઈશીમાએ પણ પોતાના ઘરમાં કરવાચોથ કર્યો હતો. અનેક સેલિબ્રિટીઝે પોતાની તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરી હતી.