- Home
- Photo Gallery
- PHOTOS: દરિયાની વચ્ચે પોઝ આપીને કસોટી જિંદગીની હોટ હીરોઈને લોકોની કસોટી કરી નાખી!

PHOTOS: દરિયાની વચ્ચે પોઝ આપીને કસોટી જિંદગીની હોટ હીરોઈને લોકોની કસોટી કરી નાખી!
November 16, 2019 | 3:31 pm IST
ટીવી અભિનેત્રી મધુરા નાયક પોતાની નવી તસવીરોનાં કારણે ખુબ ચર્ચામાં છે. ફોટોમાં તે દરિયા વચ્ચે જઈને પોઝ આપતી દેખાઈ રહી છે. તેની આ હોટ અને બોલ્ડ તસવીરો હાલમાં સોશિયલ મીડિયામાં ધુમ મચાવી રહી છે. ગ્રીન કલરની બિકીનીમાં મધુરા ખુબ સુંદર લાગી રહી છે.
મધુરા સોશિયલ મીડિયા પર ખુબ એક્ટિવ રહેતી જોવા મળે છે. તે ફોટો અને વીડિયો શેર કરતી રહે છે. લોકોને તેના નવા નવા અવતાર ખુબ પસંદ પડે છે. ઉલ્લેખનીય છે કે મધુરા એકતા કપૂરની સીરિયલ કસૌટી જિદંગીકીમાં નવીન બાબુની પત્નીનો રોલ નિભાવી ચૂકી છે. તો જુઓ તેના હોટ ફોટો..
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન