katrina kaif angry with her friend says i dont want to talk to you are a bad person video
  • Home
  • Featured
  • ‘મારે તારી સાથે વાત જ નથી કરવી, તુ બહું ખરાબ વ્યક્તિ છે’, કેટરિના કોને કહી રહી છે આવું?- Video

‘મારે તારી સાથે વાત જ નથી કરવી, તુ બહું ખરાબ વ્યક્તિ છે’, કેટરિના કોને કહી રહી છે આવું?- Video

 | 10:57 am IST

બોલિવૂડ અભિનેત્રી કેટરીના કેફ હાલ સોશિયલ મીડિયા પર ખૂબ એક્ટિવ રહે છે. કેટરીના કેફ તેના ફોટા અને વીડિયોને લઇને સોશિયલ મીડિયા પર ચર્ચામાં રહે છે. હાલમાં કેટરીનાનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઇ રહ્યો છે. આ વીડિયોમાં તે તેની મિત્રથી નારાજ છે. કેટરીના તેને ઇગ્નોર કરતી નજરે પડી રહી છે. વીડિયોમાં કેટરીના કેફ મેકઅપ રૂમમાં એન્ટ્રી કરતી નજર પડી રહી છે. અભિનેત્રીના એન્ટ્રી કરતા જ્યારે તેની મિત્ર તેને કહે છે કે વેલકમ બેક કેટરીના, તો તેની પર અભિનેત્રી તેને ઇગ્નોર કરતા કહે છે. મારે તારી સાથે વાત કરવી નથી.

જેની પર અભિનેત્રી કેટરીનાની મિત્ર બોલે છે. કેમ કેટરીના? તો તે રહે છે. તુ ખરાબ વ્યક્તિ છે. તેની પર તેની મિત્ર તેને મનાવવા માટે કહે છે કે આઇ લવ યુ. જે બાદ અન્ય છોકરીઓને કેટરીના કહે છે. હાય ગર્લ્સ, હું તમને પસંદ કરું છું. કેટરીનાના આ વીડિયો ખૂબ વાયરલ થઇ રહ્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન