કેટરિના કૈફે અમેરિકન અભિનેતાના ડાન્સની અદ્દલ કોપી કરી, વીડિયો જોઈ ફેન્સ ચોંકી ગયાં!
February 23, 2021 | 9:28 am IST
બોલિવૂડની પ્રખ્યાત અભિનેત્રી કેટરિના કૈફ(Katrina Kaif)ની એક્ટિંગ તો જોરદાર છે જ પણ સાથે તેનો ડાન્સ પણ જોરદાર છે. કેટરિનાએ કેટલીય ફિલ્મોમાં ડાન્સ કરીને લોકોના દિલ જીતી લીધા છે. ત્યારે હવે તેનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં તે અમેરિકન એક્ટર જૈક બ્લેકના ડાન્સની કોપી કરતી જોવા મળે છે. વીડિયોમાં જોઈ શકાય છે કે તે સ્ટેપની એકદમ કોપી કરી રહી છે. કેટરિનાએ આ વીડિયો તેના ઓફિશિયલ એકાઉન્ટ પર શેર કર્યો છે અને તેમાં 19 લાખ કરતાં વધારે લોકો જોઈ ચૂક્યા છે. તો અહીં જુઓ આ વીડિયો…
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન