Katrina Kaif looks divine in the white bikini see photos
  • Home
  • Photo Gallery
  • ઘણા સમય બાદ ફરી એકવાર કેટરિનાએ બિકીની PHOTOS અપલોડ કરી ફેન્સનો પરસેવો છોડાવ્યો!

ઘણા સમય બાદ ફરી એકવાર કેટરિનાએ બિકીની PHOTOS અપલોડ કરી ફેન્સનો પરસેવો છોડાવ્યો!

 | 1:34 pm IST

ઘણા સમય બાદ કેટરિના કૈફ ફરી એકવાર પોતાનો હૉટ અવતાર બતાવ્યો છે. આ વખતે તે બિકીનીમાં જોવા મળી છે અને એકદમ હૉટ તેમજ બોલ્ડ લાગી રહી છે. તેનો આ હોટ અવતાર ફેન્સને પસંદ આવી રહ્યો છે. બિકીની ઉપર વ્હાઇટ ઓવરસાઇઝ્ડ શર્ટ પણ પહેરેલો છે કે જેમાં કેટરિના કૈફ વધારે સ્ટાઇલિશ લાગી રહી છે. દરિયાની વચો-વચ્ચ કેટરિનાની આ તસવીર સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રહી છે.

ઉલ્લેખનીય છે કે, શાહરુખ ખાન, આનંદ એલ રાય તથા કેટરીના કૈફ ફરી એકવાર સાથે કામ કરે તેવી શક્યતા છે. ચર્ચા છે કે શાહરુખની રેડ ચીલિઝ કંપની તથા આનંદ એલ રાયની કલર યલો પ્રોડક્શન સાથે મળીને એક ફિલ્મ બનાવી રહ્યાં છે. આ ફિલ્મમાં કેટરીના લીડ રોલમાં જોવા મળશે. એક્ટ્રેસે આ ફિલ્મમાં કામ કરવાની હા પાડી દીધી છે. તો અહીં જુઓ કેટરિનાના હોટ ફોટો….

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન