NIFTY 10,118.25 -9.50  |  SENSEX 32,802.44 +-67.28  |  USD 64.4100 +0.04
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Photo Gallery
  • pics: કેટરિના કૈફે કરાવ્યું હોટ ફોટોશૂટ, ચાહકોએ કરી વાહ વાહ

pics: કેટરિના કૈફે કરાવ્યું હોટ ફોટોશૂટ, ચાહકોએ કરી વાહ વાહ

 | 3:56 pm IST

સલમાન ખાન સાથેની ફિલ્મ ટાઇગર ઝિંદા હૈના શૂટિંગમાં કેટરિના કૈફ વ્યસ્ત જોવા મળે છે. આજકાલ બંને કલાકારો તેની આગામી ફિલ્મના કારણે સતત ચર્ચામાં રહે છે. તાજેતરમાં જ કેટરિનાએ તેના ઈન્સ્ટાગ્રામ પર તેના કેટલાક ફોટો શેર કર્યા હતા. આ ફોટોમાં તે અત્યંત હોટ અને સેક્સી દેખાઈ રહી છે. આ ફોટોશૂટ તેણે વોગ મેગેઝીન માટે કરાવ્યું હતું. કેટરિનાએ કરાવેલા ફોટોશૂટ જોઈ તેના ચાહકોએ લાઈક્સ અને કોમેન્ટનો વરસાદ ઈન્સ્ટા પર કરી દીધો હતો.