'ઠગ્સ ઓફ હિન્દુસ્તાન' નાં સેટ પરથી કેટરીના કેફની તસ્વીરો થઈ LEAK - Sandesh
NIFTY 10,397.45 +37.05  |  SENSEX 33,844.86 +141.27  |  USD 64.7550 -0.04
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Photo Gallery
  • ‘ઠગ્સ ઓફ હિન્દુસ્તાન’ નાં સેટ પરથી કેટરીના કેફની તસ્વીરો થઈ LEAK

‘ઠગ્સ ઓફ હિન્દુસ્તાન’ નાં સેટ પરથી કેટરીના કેફની તસ્વીરો થઈ LEAK

 | 7:28 pm IST

આજ કાલ કેટરીના કેફ પોતાની અપકમિંગ ફિલ્મ ‘ઠગ્સ ઓફ હિન્દુસ્તાન’ ની શૂટિંગમાં વ્યસ્ત છે. આ ફિલ્મ માટે કેટરીના સખત મહેનત કરી રહી છે. હાલમાં તેના ડાન્સ કરતા ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ થયા હતા. ‘ઠગ્સ ઓફ હિન્દુસ્તાન’નાં સેટ પરથી કેટરીના કેફનાં કેટલાંક ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ થયા છે. તેમજ સેટ પર લીક થયેલા આ ફોટોમાં તે ડાન્સ કરતી જોવા મળી રહી છે. તેમજ તેના ડ્રેસની વાત કરીએ તો તેને ગોલ્ડન કલરનો ડ્રેસ પહેર્યો છે. કેટરીનાનો ડ્રેસ અને મેકઅપ જોઈને અંદાજ લગાવી શકાય છે કે ‘ઠગ્સ ઓફ હિન્દુસ્તાન’ માં કેટરીનાનું આઈટમ સોન્ગ હોય શકે છે.