Katrina Kaif sweep the house funny video goes viral
  • Home
  • Videos
  • Featured Videos
  • કેટરિનાનો આ અંદાજ તમને પણ ચોંકાવી દેશે, ઝાડુ લગાવતા અચાનક કર્યું આવું કે…જુઓ Video

કેટરિનાનો આ અંદાજ તમને પણ ચોંકાવી દેશે, ઝાડુ લગાવતા અચાનક કર્યું આવું કે…જુઓ Video

 | 11:48 pm IST

કોરોના વાયરસના કારણે હાલ આખા બોલિવૂડમાં કામકાજ બંધ છે. જેથી બધા કલાકાર પોતાના ઘરે સમય પસાર કરી રહ્યા છે અને વીડિયો પોસ્ટ કરી લોકોને જાગૃત કરી રહ્યા છે. આઇસોલેશનમાં સૌથી વધારો કેટરિના કૈફ એક્ટિવ નજરે આવી રહી છે. જે હાલ નિયમિત અંતરાલમાં પોતાના વીડિયો પોસ્ટ કરી રહી છે. આ ક્રમમાં કેટરિનાએ એક વીડિયો તાજેતરમાં પોસ્ટ કર્યો છે. જેમાં તેનો એક અલગ અને ફની અંદાજ દેખાઈ રહ્યો છે.

આ વાયરલ વીડિયોમાં કેટરિના ઘરની સફાઇ કરતા જોવા મળી રહી છે. તે ઘરમાં ઝાડુ લગાવી રહી છે. પરંતુ થોડા સમય બાદ તે એ જ ઝાડુથી ક્રિકેટ શોટ મારતા દેખાય છે. કેટરિનાનો આ મસ્તી વીડિયો સોશિયલ મીડિયા પર હાલ ઘણો વાયરલ થયો છે. લખાય ત્યાં સુધી વીડિયોને 21 લાખથી વધુ લોકોએ જોયો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન