katrina kaif workout video viral on internet bollywood
  • Home
  • Videos
  • Featured Videos
  • VIDEO: કેટરિના કૈફે પુરાવો આપ્યો કે ઓન સ્ક્રીન જોવા મળતું ફિગર કેટલી મહેનત પછી બને!

VIDEO: કેટરિના કૈફે પુરાવો આપ્યો કે ઓન સ્ક્રીન જોવા મળતું ફિગર કેટલી મહેનત પછી બને!

 | 1:39 pm IST

બોલિવૂડ એક્ટ્રેસ કેટરિના કૈફ તેની સુંદર સ્ટાઇલ અને ફિટનેસને કારણે ચર્ચામાં રહે છે. કેટરિના કૈફના જીમ વીડિયો પણ ઘણીવાર ઇન્ટરનેટ પર વાયરલ થતા હોય છે. અભિનેત્રી પોતે પણ સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે. હાલમાં જ કેટરિના કૈફનો એક વીડિયો ખૂબ વાયરલ થઈ રહ્યો છે.

આ વીડિયોમાં અભિનેત્રીનો એક અલગ જ અવતાર જોવા મળી રહ્યો છે. કારણ કે આ વીડિયોમાં કેટરિના કૈફ અલગ અલગ કરસત કરતી જોવા મળે છે. ટ્રેનર પણ આ વીડિયોમાં જોવા મળી રહ્યા છે. આ વીડિયો ખુદ કેટરિનાએ તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી શેર કર્યો છે.

આ પહેલા કેટરિનાએ એક વીડિયો શેર કરીને આકરા સંદેશ આપ્યા હતા. કેટરિના કૈફે કેપ્શનમાં લખ્યું હતું કે, ‘બહુ જ ખાસ કંઈક જલ્દી આવી રહ્યું છે.’ અભિનેત્રીના આ વીડિયો પર ફેન્સની ઘણી પ્રતિક્રિયા આવી હતી. હવે એ બાદ બીજો આવો ખુંખાર વીડિયો આવવાથી લોકો સમજી રહ્યા છે કે આ એનો જ એક ભાગ છે. તો જુઓ અહીં એ વીડિયો….

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન