Katrina Kaif's doppelganger has been discovered in the form of Alina Rai
  • Home
  • Photo Gallery
  • PHOTOS: અદ્દલ કેટરિનાની કાર્બન કોપી માર્કેટમાં છવાઈ, જોઈને સલમાન પણ ચક્કર ખાઈ જશે!

PHOTOS: અદ્દલ કેટરિનાની કાર્બન કોપી માર્કેટમાં છવાઈ, જોઈને સલમાન પણ ચક્કર ખાઈ જશે!

 | 1:48 pm IST

tik tokની દુનિયામાં અલીના રોય વધારે પડતી ચર્ચામાં છે. અલીના ટિકટોક વીડિયોઝ અવારનવાર વાયરલ થતા રહેતા હોય છે. પોતાના વીડિયો સિવાય અલીન પોતાનો લૂક કેટરિના જેવો હોવાથી તે વધારે ચર્ચામા છે. તેનો ચહેરો કેટરિના સાથે એકદમ મળતો આવે છે.

બોલિવૂડની કેટરિના જુઓ કે પછી આ ટિકટોકની અલીના જુઓ, તમને બંન્ને અદ્દલ સરખી જ દેખાશે. તેની તસવીરો જોઈને કદાચ સલમાન ખાન પણ ચોંકી જાય. સોશિયલ મીડિયામાં અલીનાની તસવીરો ધુમ મચાવી રહી છે અને ખુબ વાયરલ થઈ રહી છે.

મુંબઈમા રહેનારી અલીન ટિકટોકમાં ખુબ ફેમસ છે. ઈનસ્ટાગ્રામમાં પણ તેના હજારોમાં ફોલોવર છે. અલીનાને લોકો ટિકટોકની કેટરિના કૈફ કહે છે. જુઓ આ ટિકટોકની કેટરિનાના હોટ ફોટોઝ….

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન