પ્રથમવાર કરલી વાળમાં જોવા મળી આ અભિનેત્રી, ઓળખવી પણ બનશે મુશ્કેલ - Sandesh
  • Home
  • Photo Gallery
  • પ્રથમવાર કરલી વાળમાં જોવા મળી આ અભિનેત્રી, ઓળખવી પણ બનશે મુશ્કેલ

પ્રથમવાર કરલી વાળમાં જોવા મળી આ અભિનેત્રી, ઓળખવી પણ બનશે મુશ્કેલ

 | 3:08 pm IST

બોલિવૂડ એક્ટ્રેલસ કેટરીના કૈફ હાલમાં ફુલ ફોકસ સાથે ફિલ્મ ઝીરોનું પ્રમોશન કરી રહી છે. આ પ્રમોશન દરમિયાન તમે જોશો કે તે દરેક વખતે અલગ લુકમાં નજર આવે છે. હાલમાં જ ‘ઝીરો’ના ગીત ‘હુસ્ન પરચમ’ ના પ્રમોશન દરમિયાન કેટરીના કૈફનો જે અંદાજ નજર આવ્યો, કદાચ તેને પહેલા તમે જોયો નહી હોય. એવું એટલા માટે કારણ કે કેટરીનાનાં વાળ સ્ટ્રેસ છે અને અહિંયા તેના વાળ કરલી જોવા મળી રહ્યા છે. આ સિવાય ડ્રેસથી લઇ મેક અપ સુધી કેટરીના ખુબ જ સુંદર નજર આવી રહી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન