Katy perry's Photos of India Visit
  • Home
  • Featured
  • હોલિવૂડની આ પોપ સિંગર ભારતમાં બની OOPS મુમેન્ટનો શિકાર, જુઓ Photos

હોલિવૂડની આ પોપ સિંગર ભારતમાં બની OOPS મુમેન્ટનો શિકાર, જુઓ Photos

 | 7:29 pm IST

હોલિવૂડની પ્રખ્યાત પોપ સિંગર કેટી પેરી હાલ એક ઈવેન્ટ માટે ભારતની મહેમાન હની છે. તેણે એક ઈવેન્ટમાં પિંક ડ્રેસમાં મીડિયા સાથે વાતચીત કરી હતી. કેટી પેરીએ યલો પોલ્કા ડોટ્સ સાથેનો કેન્ડી પિંક ડ્રેસ પહેર્યો હતો અને માથે પોની ટેલ રાખી હતી. અને તે જેક્વેલીન ફર્નાન્ડિઝ સાથે મીડિયાને ઈન્ટરવ્યુ આપી રહી હતી. પણ તેણે પહેરેલો ડ્રેસ બહુ જ શોર્ટ હતો અને તેને કારણે કેટીને વોર્ડરોબ માલફંક્શનનો શિકાર બનવું પડવું હતું. ડ્રેસ નાનો હોવાને કારણે કેટીને શરમજનક પરિસ્થિતિમાં મુકાવવું પડ્યું હતું. પણ જેવું જ કેટીનું ધ્યાન જતાં તેણે હાથ વચ્ચે લાવી દીધો હતો. અને પરિસ્થિતિને સંભાળી લીધી હતી. 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન