KAVITA KAUSHIK HOT PHOTOS: Chandramukhi appeared in bikini leaving her uniform
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Photo Gallery
  • આ અભિનેત્રીને બિકિનીનો છે જબ્બરનો શોખ, જ્યાં જાય ત્યાંથી ખરીદે અવનવી બિકિની Pics

આ અભિનેત્રીને બિકિનીનો છે જબ્બરનો શોખ, જ્યાં જાય ત્યાંથી ખરીદે અવનવી બિકિની Pics

 | 8:36 pm IST

સબ ટીવીની FIR સીરિયલમાં પોલીસ ઈન્સપેક્ટર ચંદ્રમુખી ચૌટાલાનો રોલ અદા કરીને લોકપ્રિય બનેલી કવિતા કૌશિક સોશિયલ મીડિયા પર ખુબ વધારે એક્ટિવ રહે છે. તે અવાર નવાર પોતાના ફોટો અને વીડિયો અપલોડ કરતી રહે છે.

કવિતા કૌશિક દરિયા કિનારે બિકિનીમાં યોગા કરતી તસવીરો શેર કરીને ચર્ચામાં આવી હતી. ફેન્સ પણ અભિનેત્રીનો આ અંદાજ પસંદ કરી રહ્યા છે. તો વળી કોઈ ફોટોમાં તે પોતાના પતિ સાથે પણ યોગા કરતી જોવા મળી રહી છે.

ઉલ્લેખનીય છે કે, 39 વર્ષની કવિતા રોજ નિયમિત રીતે યોગા કરે છે. એક ઈન્ટરવ્યૂમાં કવિતાએ જણાવ્યું હતું કે, યોગ ઉંમરના આ પડાવ પર પણ ઉર્જાવાન અને ફિટ બનાવી રાખે છે. આ સાથે જ તમને જણાવી દઇએ કે, કવિતાને અંડરગાર્મેન્ડ કલેક્ટ કરવાનો ખુબ જ શોખ છે. કવિતાએ ગત થોડા સમય પહેલા એક સાક્ષાત્કારમા કહ્યું હતું કે તે જ્યાં પણ ફરવા જાય ત્યાથી બિકિની ખરીદે છે.

આ અભિનેત્રી તેના હોટ યોગા માટે પણ ખુબ ફેમસ છે. તે ખુબ જ અઘરા અઘરા યોગા કરે છે. અમુક યોગા વિશે તો આપણે વિચારીને જ ચક્કર ખાય જઈએ છીએ. આ ઉંમરે પણ આવા યોગા જોઈને ફેન્સ હેરાન રહી જાય છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન