kavita kaushik yoga with husband ronit biswas PHOTOS viarl
  • Home
  • Photo Gallery
  • શિલ્પા શેટ્ટીથી પણ ખતરનાક યોગા કરતી અભિનેત્રી, PHOTOSમાં જુઓ અલગ અલગ સ્ટંટ

શિલ્પા શેટ્ટીથી પણ ખતરનાક યોગા કરતી અભિનેત્રી, PHOTOSમાં જુઓ અલગ અલગ સ્ટંટ

 | 6:38 pm IST

FIR ફેમ ચંદ્રમુખી ચોટાલા એટલે કે અભિનેત્રી કવિતા કૌશિક પોતાની ફિટનેશને લઈ ચર્ચામાં રહેતી હોય છે. હાલમાં જ તેની લેટેસ્ટ તસવીરો સોશિયલ મીડિયામાં શેર થઈ છે. આ ફોટોમાં કવિતા પતિ રોનિત વિશ્વાસ સાથે યોગ કરતી જોવા મળી રહી છે.

કવિતાએ દોસ્ત અને ઉદ્યોપતિ રોનિત સાથે 2017માં લગ્ન કરી લીધા હતા. કેદારનાથ મંદિરમાં ખુબ સિંપલ રીત તેણે લગ્ન કર્યા હતા. તો જુઓ તેનાં યોગ…

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન