ચંદ્રમુખી ચૌટાલાના આ Photosએ સોશિયલ મીડિયા પર આગ લગાવી - Sandesh
NIFTY 10,410.90 -15.95  |  SENSEX 33,835.74 +-21.04  |  USD 64.8625 -0.03
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Photo Gallery
  • ચંદ્રમુખી ચૌટાલાના આ Photosએ સોશિયલ મીડિયા પર આગ લગાવી

ચંદ્રમુખી ચૌટાલાના આ Photosએ સોશિયલ મીડિયા પર આગ લગાવી

 | 2:35 pm IST

નાના પડદા પરની એક્ટ્રેસ ચંદ્રમુખી ચૌટાલા હાલ સોશિયલ મીડિયા પર પોતાની હોટનેસ વિખેરી રહી છે. એક્ટ્રેસ કવિતા કૌશિક પોતાની બોલ્ડ તસવીરોને સતત સમાચારમા રહે છે. તેણે હાલમાં જ ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર કેટલીક બોલ્ડ તસવીરો શેર કરી છે, જેને કારણે તે ફરીથી ચર્ચામાં આવી છે.

શેર કરાયેલી આ તસવીરોમાં તે પતિ રોનિત વિશ્વાસ સાથે ગોવામાં છે. કવિતાએ હાલ જ પોતાની પહેલી એનિવર્સરી પર ગોવામાં સેલિબ્રેશન કર્યું હતું અને પતિ સાથે જોરદાર મસ્તી કરી હતી. ફોટોમા તે બહુ જ બોલ્ડ લાગી રહી છે. આ તસવીરોમાં તેણે મોટાભાગે બિકીની જ પહેરી છે. સોશિયલ મીડિયા પર લોકો તેની તસવીરોના વખાણ કરી રહ્યા છે. લોકો તેની તસવીરોને પસંદ કરી રહ્યા છે, અને તેના અપકમિંગ શો વિશે વિચારી રહ્યા છે.