ગુજરાત વિધાનસભાની ચૂંટણી જીતીશું, ભાજપ મજબૂત છે કહ્યું કેસી પટેલે - Sandesh
NIFTY 11,018.90 -4.30  |  SENSEX 36,541.63 +-6.78  |  USD 68.5200 -0.05
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Gandhinagar
  • ગુજરાત વિધાનસભાની ચૂંટણી જીતીશું, ભાજપ મજબૂત છે કહ્યું કેસી પટેલે

ગુજરાત વિધાનસભાની ચૂંટણી જીતીશું, ભાજપ મજબૂત છે કહ્યું કેસી પટેલે

 | 9:59 pm IST

વિધાનસભાની ચૂંટણીમાં ભાજપ માટે ઉત્તર ગુજરાત પડકાર રૂપ હોવાનું બહાર આવી રહ્યું છે ત્યારે સંગઠન મહામંત્રી કેસી પટેલે કહ્યું હતું કે ભાજપ મજબૂત છે અને આવનાર ચૂંટણીમાં 2012 કરતા પણ વધુ બેઠકો જીતીને સાબિત કરી.

કેસી પટેલે કહ્યું હતું કે ગુજરાતમાં જે આંદોલન ચાલતા હતા તે બધાં ખુલ્લા પડી ગયા છે. જનતા બધું જ જાણે છે. ભાજપ 150 પ્લસ બેઠકો મેળવીન અભૂતપૂર્વ સફળતા મેળવશે. ભાજ સરકાર બનાવશે.