Keep you fitness motivation high with actress Bhagyashree's workout pictures
  • Home
  • Photo Gallery
  • જુઓ, ફિટનેસ ફ્રીક ભાગ્યશ્રી ફેન્સ સાથે તસવીર શેર કરી આપી રહી છે ફિટનેસ ટિપ્સ

જુઓ, ફિટનેસ ફ્રીક ભાગ્યશ્રી ફેન્સ સાથે તસવીર શેર કરી આપી રહી છે ફિટનેસ ટિપ્સ

 | 6:18 pm IST

ફિલ્મ મેને પ્યાર કિયાથી ફેમસ બનેલી અભિનેત્રી ભાગ્યશ્રી હાલ લાઇમ લાઇટથી એકદમ દૂર છે. પોતાના કરિયરમાં ઘણાબધા ઉતાર-ચડાવ જોઇ આખરે અભિનેત્રીએ બૉલીવુડને અલવીદા કહી દીધુ છે. પરંતુ ભાગ્યશ્રીએ બૉલીવુડથી દૂર રહીને પણ પોતાની ફિટનેસ સાથે કોઇપણ જાતના ચેડા કર્યા નથી.

ભાગ્યશ્રી પોતે ફિટનેસને લઇને ખૂબજ એક્ટીવ છે અને અવારનવાર પોતાના ઇન્સટાગ્રામ પર નવા-નવા ફિટનેસ સ્ટેપ સાથે પોતાની તસવીર શેર કરીને પોતાના ફેન્સને ફિટ રહેવાનો સંદેશ આપતી રહે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન