Kerosene sale in patiala instead of petrol in halol
  • Home
  • Videos
  • Featured Videos
  • પેટ્રોલપંપ પર પેટ્રોલના બદલે કેરોસીનનું વેચાણ, જુઓ Viral Video

પેટ્રોલપંપ પર પેટ્રોલના બદલે કેરોસીનનું વેચાણ, જુઓ Viral Video

 | 7:11 pm IST

હાલોલના જરોદ ગામમાં આવેલા ભારત પેટ્રોલ પંપનો એક વીડિયો સામે આવ્યો છે. પેટ્રોલપંપ પરથી કેરોસીન નીકળતા લોકોમાં રોષ જોવા મળ્યો હતો. યુવકને શંકા જાતા તેણે પેટ્રોલ બોટલમાં ભરવાનું કહ્યું અને જાણવા મળ્યું કે પેટ્રોલના બદલે કેરોસીન વહેંચે છે. આ બાબતની પેટ્રોલિયમ કંપનીને જાણ કરવામાં આવી છે.