Rahsifal 12th september 2018
  • Home
  • Astrology
  • કેવડાત્રીજ, ગૌરી ત્રીજ, વરાહ જયંતી, મહોર્રમ, જાણો કેવો નિવડશે તમારો બુધવાર વીડિયોમાં

કેવડાત્રીજ, ગૌરી ત્રીજ, વરાહ જયંતી, મહોર્રમ, જાણો કેવો નિવડશે તમારો બુધવાર વીડિયોમાં

 | 7:00 am IST

વિક્રમ સંવત : ૨૦૭૪, ભાદરવા સુદ ત્રીજ, બુધવાર, તા. ૧૨-૦૯-૨૦૧૮. દૈનિક તિથિ : સુદ ત્રીજ ક. ૧૬-૦૮ સુધી. ચંદ્ર નક્ષત્ર : ચિત્રા ક. ૨૫-૦૭ સુધી પછી સ્વાતિ. ચંદ્ર રાશિ : કન્યા ક. ૧૩-૩૧ સુધી પછી તુલા. જન્મ નામાક્ષર : કન્યા (પ.ઠ.ણ.), તુલા (ર.ત.). રાહુકાળ : દિવસે ક. ૧૨-૦૦ થી ૧૩-૩૦

વિશેષ પર્વ : હરિતાલિકા ત્રીજ. કેવડા ત્રીજ. ગૌરી ત્રીજ. વરાહ જયંતી. મુસ્લિમ મોહર્રમ માસ હિજરી સન ૧૪૪૦ શરૃ. વૈધૃતિ મહાપાત ક. ૦૮-૫૦થી ૧૩-૪૨ સુધી. * સૂર્ય-ચંદ્ર ક્રાંતિ

સામ્ય. શુક્ર-હર્ષલનું ઓપોઝિશન…. બપોરે બે વાગ્યા સુધી છે ભારે દિવસ દેવું કરવું નહિં કે આજે લોન કે નવું કરજ લેવું કરવાની સલાહ નથી.