Khan Family Welcoming Ganpati Bappa at Arpita's Home
  • Home
  • Featured
  • સલમાન ખાનની બહેન અર્પિતા ખાનનાં ઘરે આ રીતે કરવામાં આવ્યું ગણપતિ બાપ્પાનું સ્વાગત

સલમાન ખાનની બહેન અર્પિતા ખાનનાં ઘરે આ રીતે કરવામાં આવ્યું ગણપતિ બાપ્પાનું સ્વાગત

 | 6:05 pm IST

બોલીવુડ સ્ટાર સલમાન ખાનનાં ઘરે આ વર્ષે ભગવાન ગણેશની સ્થાનપનાં કરવામાં આવી નહતી. જો કે તેની બહેન અર્પિતા ખાન શર્માનાં ઘરે ગણપતિ બાપ્પાની સ્થાપના કરવામાં આવી હતી અને પૂજામાં સલમાન ખાન, કેટરીના કૈફ, સલમાન ખાનનાં મા, અરબાઝ ખાન, સોહેલ ખાન અને આયુષ શર્મા હાજર રહ્યા હતા.