khatron ke khiladi 10 karishma tanna latest photoshoot
  • Home
  • Photo Gallery
  • પીળો ડ્રેસ, લીલું ઘાસ અને રંગબેરંગી ફુલો, PHOTOSમાં જુઓ અભિનેત્રીની મોહક અદા

પીળો ડ્રેસ, લીલું ઘાસ અને રંગબેરંગી ફુલો, PHOTOSમાં જુઓ અભિનેત્રીની મોહક અદા

 | 3:41 pm IST

અભિનેત્રી કરિશ્મા તન્ના આ દિવસોમાં રિયાલીટી શો ખતરો કે ખિલાડી 10નાં શુટિંગમા વ્યસ્ત છે. છતાં પણ તે તનાં સેડ્યુલમાંથી સમય કાઢીને ફોટો તો પડાવી જ લેતી હોય છે અને હાલમાં જ તેણે ફોટો સોશિયલ મીડિયામાં શેર કર્યા છે. શેર કરેલી આ તસવીરોમાં પીળા કલરની ડ્રેસ પહેરેલી છે અને લીલાં ઘાસ પર સુતેલી જોવા મળી રહી છે. આજુબાજુ ફુલો પણ છે. તો જુઓ તેની આ નવી તસવીરો…

આ વીડિયો પણ જુઓ: ઇચ્છાનાથ મહાદેવ મંદિરમાં સુરત પોલીસના જવાનો સેવા આપે છે

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન