Khatron ke Khiladi season 9 final list
  • Home
  • Photo Gallery
  • ‘ખતરો કે ખિલાડી-9’નું લિસ્ટ જાહેર થયું, આ સેલિબ્રિટીઝ લેશે ભાગ

‘ખતરો કે ખિલાડી-9’નું લિસ્ટ જાહેર થયું, આ સેલિબ્રિટીઝ લેશે ભાગ

 | 3:26 pm IST

રોહિત શેટ્ટીનો રિયાલિટી શો ખતરો કે ખિલાડી એકવાર ફરીથી ટીવી સ્ક્રીન પર જોવા મળશે. આ માટે બધી તૈયારીઓ થઈ ગઈ છે. અત્યાર સુધી આ સીઝનમાં કોણ કોણ હશે તેની ચર્ચા ચાલી રહી હતી, પણ હવે આ ચર્ચાનો અંત આવી ગયો છે. આ સીઝનના દરેક સ્પર્ધકોના નામની જાહેરાત થઈ ગઈ છે. જેને જોઈને તમે પણ વિચારમાં મૂકાઈ જશો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન