A Love Story featuring Khayyam and jagjit kaur see photos
  • Home
  • Photo Gallery
  • PHOTOS: બીજું વિશ્વ યુદ્ધ પણ લડ્યાં’તાં ખય્યામ, બોલિવૂડમાં હતાં પહેલા ઈન્ટરકાસ્ટ લગ્ન

PHOTOS: બીજું વિશ્વ યુદ્ધ પણ લડ્યાં’તાં ખય્યામ, બોલિવૂડમાં હતાં પહેલા ઈન્ટરકાસ્ટ લગ્ન

 | 11:43 am IST

આજે આપણી વચ્ચે સંગીતકાર ખય્યામ નથી રહ્યા. 19 ઓગસ્ટે રાતે સાડા 9 વાગ્યે લાંબી બિમારી બાદ મોત થયું. પીએમ મોદીથી લઈ લતા મંગેશ્કર સુધી બધાએ શોક વ્યક્ત કર્યો છે. નાનપણથી જ ખય્યામને સંગીતનો ભારે શોખ હતો અને તે ભણવાનું છોડી સંગીત શીખવા લાગ્યા હતા. તેણે 17 વર્ષની ઉમરમાં જ સંગીતની ભારે સમજ મેળવી લીધી હતી. ઉલ્લેખનીય છે કે ખય્યામની લવ સ્ટોરીએ બોલિવૂડમાં પહેલી ઈન્ટરકાસ્ટ લવ મેરેજ હતી.

તે ફિલ્મમાં હીરોનો રોલ મળી જશે એવી આશા સાથે લાહોર ગયા હતા. જો કે ખય્યામમાં દેશ માટે પણ કંઈક કરવાનું જનુન હતું માટે તે બ્રિટિશ આર્મી તરફથી સિપાહી બનીને પોતાની સેવા આપી હતી. ખુબ ઓછા લોકો જાણતા હશે કે આ પ્રખ્યાત સિંગરે ફોજી બનીને બીજા વિશ્વ યુદ્ધમાં મોટું યોગદાન આપ્યું હતું. 1984માં તે માયાગનરી પહોચ્યાં અને સંગીતમાં પોતાનું કરિયર બનાવવાનું શરૂ કર્યું. ફિલ્મ હીર રાંઝાથી તેની શુભ શરૂઆત થઈ કે જે લોકોનાં દિલો સુધી આજે રાજ કરતી થઈ ગઈ. તો જુઓ તેમનાં જીવનનાં કેટલાક ફોટો…

આ વીડિયો પણ જુઓ: અંતરીક્ષમાં ભારતને વધુ એક મોટી સફળતા

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન