Khodiyar Mata's temple is in Rohishala village of Botad
  • Home
  • Featured
  • બોટાદના રોહિશાળા ગામે છે ખોડિયાર માતાનું મંદિર, દર્શન માત્રથી દુ:ખ થશે દૂર

બોટાદના રોહિશાળા ગામે છે ખોડિયાર માતાનું મંદિર, દર્શન માત્રથી દુ:ખ થશે દૂર

 | 8:42 am IST

આમ તો શક્તિ સ્વરુપા મા ખોડિયારના વિવિધ ધામ રાજ્યભરમાં આવેલા છે પરંતુ બોટાદનું ખોડલધામ તે તમામમાં અનન્ય મહત્વ ધરાવે છે.આ સ્થાન તો ગણાય છે મા ખોડલનું પ્રાગ્ટ્ય સ્થાન આવો બોટાદ તાલુકાના રોહિશાળા ગામે નિર્મિત આ ખોડિયાર મંદિરનો મહિમા આવો સાથે મળીને જાણીએ..

મા ખોડલ, મા ખોડિયાર…ભક્તો માતાને કોઇ પણ નામે બોલાવે પરંતુ તેમની મા પ્રત્યેની શ્રદ્ધા અને આસ્થા એક સરીખી જ રહેવાની..કહેવાય છે કે મા ખોડિયારનું નામ એક વાર મુખમાંથી ઉચ્ચારણ થઇ જાય તો સમષ્ટ સંસારના સુખોની પ્રાપ્તિ જાતકને થઇ જાય છે તેવામાં મા ખોડિયારના પ્રાગ્ટય સ્થાનના જો દર્શન થઇ જાય તો જાતકને થાય છે ઉત્તમ સુખોની પ્રાપ્તિ….

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન