kiara advani best to deliver in films but now hot photos viral
  • Home
  • Featured
  • PHOTOS: કબીરની ‘પ્રિતી’એ ઈન્ટરનેટ પર આગ લગાવી, હોટ અને બોલ્ડ અદા પર સૌ કોઈ ફિદા

PHOTOS: કબીરની ‘પ્રિતી’એ ઈન્ટરનેટ પર આગ લગાવી, હોટ અને બોલ્ડ અદા પર સૌ કોઈ ફિદા

 | 2:51 pm IST

બોલિવૂડ અભિનેત્રીઓ પોતાના કૉસ્ટ્યૂમ અને લુકના કારણે સોશિયલ મીડિયા પર ચર્ચાતાં રહેતા હોય છે. હાલમાં એક્ટ્રેસ કિયારા અડવાણીએ ફેન્સનું ધ્યાન પોતાના તરફ ખેચ્યું છે. હાલમાંજ અભિનેત્રી અલગ કૉસ્ચ્યૂમ અને ગ્લેમરસ અંદાજમાં દેખાઈવ હતી. કિયારા અડવાણીનો આ ડ્રેસ લોકોને પસંદ આવી રહ્યો છે અને તેની બોલ્ડ અદાના દિવાના થઈ રહ્યા છે.

હાલમાં જે નવા ફોટો અપલોડ કર્યા છે તેમાં એકદમ ગ્લેમરસ અને અલગ જ અવતારમાં જોવા મળી રહી છે. લોકો અલગ અલગ પ્રતિભાવ આપી રહ્યા છે. કિયારાએ આ ફોટો પોતાના ઈન્સ્ટાગ્રામ પર શેર કરી છે. પરંતુ હવે તે ઈન્ટરનેટ પર અલગ અલગ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર વાયરલ થઈ રહ્યા છે.

આમ જોવા જઈએ તો કિયારા અડવાણી માટે વર્ષ 2019 ફળદાયી રહ્યું. અને તેનો મોટાભાગનો યશ ‘કબિર સિંહ’ના ફાળે જાય છે. અભિનેત્રી કહે છે કે દર્શકોએ મને જે પ્રેમ આપ્યો તેનાથી હું અભિભૂત થઇ ગઇ છું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન