kiara advani new mauritius beach side photoshoot is viral
  • Home
  • Photo Gallery
  • કિનારા પર ‘કબીર’ની પ્રિતીનાં પોઝ જોઈ દરિયાનાં મોજા ઉછળવા લાગ્યાં, જુઓ હોટ PHOTOS

કિનારા પર ‘કબીર’ની પ્રિતીનાં પોઝ જોઈ દરિયાનાં મોજા ઉછળવા લાગ્યાં, જુઓ હોટ PHOTOS

 | 11:52 am IST

બોલિવૂડમાં એમ એસ ધોની ફિલ્મથી એન્ટ્રી લેનારી અભિનેત્રી કિયારા અડવાણી માટે આ વર્ષ લક્કી સાબિત થયું. કિયારાની ફિલ્મ કબીર સિંહના સીધે હીરોઈનની છાપ જ અલગ થઈ ગઈ અને સુપરહિટ અભિનેત્રીનાં તેનો સમાવેશ થઈ ગયો. હવે લોકો એને પ્રિતીના નામથી ઓળખવા લાગ્યા છે.

કિયારા આ દિવસોમાં મોરિશનમાં ફોટોશુટ કરાવી રહી છે. ત્યાનાં કેટકાલ ફોટો સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઈ રહ્યા છે. કિયારાનો આ ફુલ મોર્ડન લૂક જોઈને ફેન્સ દિવાનાં થઈ રહ્યાં છે. ઉલ્લેખનીય છે કે કિયારાએ આ ફોટોશુટ ટ્રાવેલ મેગેજીન માટે કરાવ્યું છે.

કિનારાની વચ્ચે બ્કેલ ડ્રેસ પહેરીને અને પીળા કલરના કપડા પહેરીને પાણીમાં આગ લવાગી દીધી છે. સોશિયલ મીડિયા પર આ ફોટો ખુબ શેર થઈ રહ્યાં છે. ખુબ સુંદર દેખાવ સાથે કિયારાની ડ્રેસિંગ સેન્સનાં પણ લોકો વખાણ કરી રહ્યાં છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન