Kiara Advani's birthday today, actress's aunt was Salman's first girlfriend
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Featured
  • કિયારા અડવાણીની માસી સલમાન ખાનની પહેલી ગર્લફ્રેન્ડ હતી, વાયરલ થયાં બોલ્ડ PHOTOS

કિયારા અડવાણીની માસી સલમાન ખાનની પહેલી ગર્લફ્રેન્ડ હતી, વાયરલ થયાં બોલ્ડ PHOTOS

 | 11:11 am IST
  • Share

બોલિવૂડ બ્યૂટી ગણાતી કિયારા અડવાણીનો હાલમાં જ 31 જૂલાઈએ જન્મદિવસ ગયો. કિયારા અડવાણીએ ફિલ્મ ઉદ્યોગમાં મહત્વનું સ્થાન હાંસલ કર્યું છે. તેણે સાઉથની ફિલ્મોથી કરિયરનો પ્રારંભ કર્યો હતો અને ત્યાર બાદ તો તે કબીર સિંહ અને એમએસ ધોની જેવી ફિલ્મોથી લોકપ્રિય બની ગઈ હતી. કિયારાનું સલમાન સાથે કનેક્શન છે. તેની માસી શાહિન સલમાનની ગર્લફ્રેન્ડ હતી. તે સલમાનને કેવી રીતે ઓળખે તે કિયારા ખુદ જ કહી ચૂકી છે. તેણે કહ્યું હતું કે મારી માતા સલમાન સરને ઓળખે છે. બંને બાંદ્રામાં જ મોટા થયા હતા. તેઓ એ વખતે પણ મારી માતાને કહેતા હતા કે કિયારા એક દિવસ સ્ટાર બનશે.

આ વીડિયો પણ જૂઓઃ તહેવારોને લઈને રાજકોટ કલેક્ટરનું જાહેરનામું

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન