કિંજલ દવેના સોન્ગ પર ઠુમકા લગાવીને ધૂમ નાચ્યો આ 'છોટે રાજા', Viral Video - Sandesh
  • Home
  • Videos
  • કિંજલ દવેના સોન્ગ પર ઠુમકા લગાવીને ધૂમ નાચ્યો આ ‘છોટે રાજા’, Viral Video

કિંજલ દવેના સોન્ગ પર ઠુમકા લગાવીને ધૂમ નાચ્યો આ ‘છોટે રાજા’, Viral Video

 | 4:24 pm IST

હાલ સોશિયલ મીડિયા પર એક બાળકનો વીડિયો વાઈરલ થઈ રહ્યો છે. આ બાળક ફેમસ સિંગર કિંજલ દવેનું સોન્ગ છોટે રાજા પર ડાન્સ કરી રહ્યો છે. 2 મિનીટ 32 સેકન્ડના આ વીડિયોમા તમે બાળકની ડાન્સ કરવાની સ્ફૂર્તિ જોઈને દંગ રહી જશો. આ બાળક આખા ગીત પર ઠુમકા લગાવીને નાચી રહ્યો છે અને સ્કૂલના બાળકો તેની આજુબાજુ બેસીને ડાન્સ જોઈ રહ્યા છે. તેના ઠુમકા પર ચીચીયારીઓ પાડીને તેને પ્રોત્સાહન આપી રહ્યા છે. આ વીડિયો ક્યાંનો છે તેની કોઈ પુષ્ટિ હજી થઈ નથી, પરંતુ સોશિયલ મીડિયા પર આ વીડિયો જોઈને લોકો પોતાના બાળપણને યાદ કરી રહ્યા છે.