Crime news : Killer game played in love chapter in Dahod
  • Home
  • Videos
  • Featured Videos
  • દાહોદમાં પ્રેમ પ્રકરણમાં ખેલાયો ખૂની ખેલ

દાહોદમાં પ્રેમ પ્રકરણમાં ખેલાયો ખૂની ખેલ

 | 9:06 am IST
  • Share

દાહોદમાં પ્રેમ પ્રકરણમાં ખેલાયો ખૂની ખેલ. પહેલા પ્રેમીએ પ્રેમિકાને છરીના ઘા મારી કરી હત્યા. બાદમાં લાશની ઓળખ ન થાય તે માટે પેટ્રોલ છાંટી પ્રેમિકાને સળગાવી દીધી. કોણ છે આ સનકી પ્રેમી. કેવી રીતે આ હત્યાનો ઉકેલાયો ભેદ જાણવા માટે જુઓ ક્રાઈમ એલર્ટનો આ ખાસ વીડિયો.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો