કિમ જોંગ અને ટ્રમ્પ મળશે આ હોટલમાં, નજારો જોઈને રહી જશો દંગ - Sandesh
  • Home
  • Business
  • કિમ જોંગ અને ટ્રમ્પ મળશે આ હોટલમાં, નજારો જોઈને રહી જશો દંગ

કિમ જોંગ અને ટ્રમ્પ મળશે આ હોટલમાં, નજારો જોઈને રહી જશો દંગ

 | 5:42 pm IST

અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને ઉત્તર કોરિયાઈ નેતા કિંમ જોંગ વચ્ચે યોજાનારા ઐતિહાસિક શિખર સંમેલનમાં 12મી જૂને સિંગાપુરમાં આવેલા સેન્ટોસા દ્વીપ પર આવેલી હોટલ કૈપેલા નામના લક્ઝુરિઅસ રિસોર્ટમાં મળશે. આ આઈલેન્ડ અને હોટલનો નજારો  જુઓ અહિયા.. જ્યાં બંને નેતા વચ્ચે થનારી મુલાકાત પર વિશ્વ રાખી રહ્યું છે નજર..

12મી જૂને ટ્રમ્પ અને કિમ જોંગ વચ્ચે શિખર પરિષદ યોજાશે. વ્હાઈટ હાઉસ પ્રેસ સચિવ સારા સેન્ડર્સે કહ્યું કે બંને નેતાઓ વચ્ચેની બેઠક શિખર પરિષદને બદલે સેન્ટોસા દ્વીપ પર આવેલી કૈપેલા હોટલ ખાતે થશે.